3 Mistakes Of My Life (in Gujarati)


3 Mistakes Of My Life (in Gujarati)

Rs 500.00


Product Code: 11760
Author: Chetan Bhagat
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2019
Number of Pages: 224
Binding: Soft
ISBN: 9789388882293

Quantity

we ship worldwide including United States

3 Mistakes Of My Life (in Gujarati) by Chetan Bhagat

ભારતીય ઇતિહાસમાં સૌથી વધુ વંચાતા લેખક - ચેતન ભગત ની "3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ"

સાલ ૨૦૦૦ના અંતમાં અમદાવાદના એક યુવાન છોકરા ગોવિંદે પોતાના બિઝનેસ વિશે સ્વપ્ના જોયું. તેના મિત્રો ઇશાન અને ઓમીની ઈચ્છાઓને સંતોષવા તેમણે એક ક્રિકેટના સાધનોની દુકાન ખોલી. જોકે આ ઝંઝાવાતી શહેરમાં કશું સરળતાથી ચાલતું નથી. તેમના ધ્યેયોને પૂરા કરવા તેમણે ધાર્મિક રાજકારણ, કુદરતી આફત, અસ્વીકૃત પ્રેમ અને તે બધા ઉપરાંત તેમની પોતાની ભૂલોનો સામનો કરવો પડશે. તેઓ આ અવરોધો પાર કરી શકશે ? વાસ્તવિક જીવન જે ભયાનક સ્વપ્નાઓ આપે છે તેને શું એક વ્યક્તિનું સ્વપ્ન ઓળંગી શકશે ? થોડી ભૂલો છતાં તેઓ શું સફળતા મેળવી શકશે ?

ગુજરાતી બેસ્ટસેલર નવલકથા ૧૬મી આવૃત્તિ

There have been no reviews