30 Divasma Bano Share Marketma Safal Rokankar


30 Divasma Bano Share Marketma Safal Rokankar

Rs 300.00


Product Code: 17742
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 126
Binding: Soft
ISBN: 9789352967773

Quantity

we ship worldwide including United States

30 Divasma Bano Share Marketma Safal Rokankar by Amol Gandhi | Gujarati book about how to become successful investor in stock market | Sharebajar margdarshan

૩૦ દિવસમાં બનો શેર માર્કેટમાં સફળ રોકાણકાર - લેખક : અમોલ ગાંધી 

  • શું તમે વૉરેન બફેટ અને રાકેશ ઝુનઝુનવાલાનું નામ સાંભળ્યું છે. જો તમે એમનામાંથી એક બનવા ઇચ્છો છો, તો આ પુસ્તકને જરૂર વાંચો
  • એ લોકો, જે શેર માર્કેટમાં કામ કરવા ઇચ્છે છે અથવા કરી રહ્યાં છે, તે બંને માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે.
  • આ પુસ્તકમાં એ બધી વાતોને સંક્ષેપમાં જણાવવામાં આવી છે, જે શેર માર્કેટ સાથે સંબંધિત છે અને તમારી આવકનું માધ્યમ બની શકે છે.
  • શેર માર્કેટમાં પૈસા લગાવતા સમયે નુકસાન અને લાભ વિશે જે અનિશ્ચિતતા તમારા મનમાં હોય છે, આ પુસ્તકને વાંચ્યા પછી તે નહીં રહે અને તમે નિશ્ચયપૂર્વક શેર માર્કેટમાંથી ફાયદો ઉઠાવી શકશો.

    Author Description
                                  અમોલ ગાંધી છેલ્લા એક દશકથી શેર માર્કેટમાં પોતાના અનુભવના માધ્યમથી દેશના લાખો રોકાણકારોને સાચી દિશા પ્રદાન કરતાં આવી રહ્યાં છે. લેખકની વિભિન્ન વિષયો પર એક ડઝન કરતાં વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકી છે. લેખકે વ્યક્તિગત અનુભવના આધાર પર આ પુસ્તક માટે વ્યાપક અભ્યાસ કરીને લેખન કર્યું છે. શેર માર્કેટમાં આવતાં તમામ નવા-જૂના લોકો, જે પોતાના પૈસા શેર માર્કેટમાં લગાવવા ઇછે છે, એવા રોકાણકારોની પ્રારંભિક મદદ કરવામાં આ પુસ્તક સર્વોત્તમ છે. આ પુસ્તકને વાંચીને રોકાણકાર ઓછામાં ઓછું જોખમ ઉઠાવીને વધારે ને વધારે નફો અજિત કરી શકે છે. આ પુસ્તક રોકાણકારોને તેમની મૂડીને ડૂબવાથી બચાવી લેવામાં મદદ કરશે અને શેર બજારની તમામ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરશે.

There have been no reviews