Sharebazar Na Sabak


Sharebazar Na Sabak

Rs 798.00


Product Code: 18122
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 220
Binding: Hard
ISBN: 9789387860469

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Sharebazar Na Sabak by Jayesh Chitaliya | Sharebazar book in Gujarati | Very useful book with concept of "How not not to loose money in stock market" ? Long Term & Short Term Investment Strategies with proper guidance of Indian Stock Market.

શેરબઝાર ના સબક - લેખક : જયેશ ચિતલીયા 

પુસ્તક વિશે : 

શેરબજારમાં મોટા ભાગના રોકાણકારો નિષ્ફળ જાય છે તેનાં કારણોમાં મોટે ભાગે તેનો પોતે વધુ હોય છે. પહેલું તો એ કે તેમને ઝટપટ કમાણી કરવી હોય છે,  બહુ આંટી કમાણી કરવી , હોય છે. આ માટે તેઓ શૉર્ટકટ અપનાવતા રહે છે. ટિપ્સ અને બજારમાં ચાલતી વાતો અને | અફવાઓને લઈને તોતા રહે છે, ગેરમાર્ગે દોરાતા રહે છે. આમ વરસોથી બનતું નાનું છે. 
જો તમારે આવી ભૂલોથી દૂર રહીને બજરમાં સફળતા મેળવવી છે ? તમારી ભીતર આ માટેની | ધીરજ અને સમજણ કેળવવી છે? જો હા હોય તો આ પુસ્તક તમારા માટે વોગ્ય માર્ગદરક બની શકે. જો તમે બજારમાં નવા હો અથવા પ્રવેશવાનો વિચાર થા તેયારી કરી રહ્યા હો તો આ પુસ્તક તમને સરળ અને સલામત માર્ગના સંકેત આપો,
                         આ પુસ્તક ના લેખક સ્વીકારે છે કે શેરબજારને સમજવું કઠિન છે અને સમજાવવું વધુ કઠિન છે. તેથી જ તેઓ આપણી જિંદગીની રોજબરોજની બાબતો કે પટનાનોમાંથી સમજવાની ચાવી આપે છે, તમારી રોજબરોજની જિંદગીમાંથી શંરબારને તેમ જ ઈન્વેસ્ટમેન્ટ જગતને સમજી શકાય છે. 
             કિકેટ મૅચ હોય યા કૌન બનેગા કરોડપતિનો ટીવી કાર્યક્રમ હોય, લોકલ ટ્રેનની મુસાફરી હોય કે તહેવારોની ઉજવણી હોય, ઈતિહાસ હોય કે મહાભારતનાં પાત્ર હોય, લેખકે અહી નાની - નાની વાતોથી ઉડી સમજ આપવાનો પ્રયાસ કર્યો છે, કયાંક વાતોને જુદા જુદા સ્વરૂપે દોહરાવી પણ છે. રોકાણકારો ક્યાં ક્યાં અને શા માટે વારંવાર ભૂલો કરે છે એ સત્યને પણ સમજાવાયું છે. રોકાણ પણે એક ચોક્કસ માનવસહજ માનસિકતા-સાઈકૉલૉજીની અસર ધરાવતું હોય છે. 
                          શૉરબજારમાં રોકાણ કરતી વખતે શું કરવું અને શું ન કરવું એ વાતોને પન્ના સરળ શબ્દોમાં સ્પષ્ટ કરાઈ છે. મજાની વાત એ છે કે આ બધી જ બાબતો બહુ જ સરળ, હળવી અને વ્યવહાર ભાષામાં સમજાવાઈ છે, લેખક માને છે કે ગૅરબજારમાં રોકાણને યોગ્ય શિરસ્ત, મજ અને સમય આપવામાં આવે તો સંપત્તિસર્જન થઈ શકે છે,


There have been no reviews