32 Putli Ni Varta And Vikram Ane Vetal
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
32 Putli Ni Varta And Vikram Ane Vetal by Ramanlal Soni 32 પુતળી ની વાર્તા વિક્રમ અને વેતાળ - લેખક : રમણલાલ સોની ઉતર મળવાની રાજધાની ધારાનગરીમાં રાજા બોજ રાજ્ય કરતા હતા આ નગરીની શોભા મનોહર અને અનુપમ હતી. તેને પંચાણું પરા અને પંદર રાજ્યમાર્ગો હતા. એકસો દશ દરવાજા અને બત્રીસ બારીઓ હતી. બસો બાર કુવા અને વાવો હતી. પાણીના ઘાટ તો ગણ્યા ગણાય નહિ એટલા હતા. રાજા ભોજ પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા: તેથી અહીં દરેક વર્ણના લોકો સુખ-શાંતિથી રહેતા હતા. આ પુસ્તકમાં રાજા ભોજ ની વાર્તા કહે છે. રાજા ભોજ વિષે સુંદર રીતે વર્ણન કર્યું છે. |