A Nagar Ma
A Nagar Ma by Kishor Pandya | Gujarati novel publsihed in 2019 & written by Kishor Pandya એ નગર મા - લેખક : કિશોર પંડ્યા કેનેડામાં ચેખોવ તરીકે ઓળખાતા એલિસ મનરોની વાતઓિનું કેન્દ્રબિંદુ આમ તો ગામડું જ છે. પણ એમાં ટૉરેને જેવા મહાનગરની વાન પણ આવે છે. તેની વાત[ઓનાં નારીપાત્રો મેંકુલ છે. ચૅખોવની વાતઓિમાં આળે છે તેમ અહીકથા વસ્તુ ગૌણ છે. અને નાની-નાની ઘટનાઓનું આલેખન મુખ્ય છે. આ વાની રંગોનું ગો મર્મયુક્ત હોવાની સાથે ગંભીર પણ છે. વાચક એની ભ્રામક વારનવિ.કતામાં ખોવાઈ જાય છે. પરંતુ આખરે એ માનવજાતને, આપણને સપર્શી જાય છે. તેમની વાર્તાઓ અત્યંત લાંબી છે એટલે ઘણાને પ્રશ્ન થાય છે કે મનેરી વાત એ છે કે નવલ કથા પ્રશ્નનો ઉત્તર આપતાં વિવેચક એલેક્સ કાગનું Electric"મો લખતો સૂચક રીતે કહે છે. મનરોની મોટા ભાગની વાતઓિમાં નવલકથામાં જ સંભવી શકે તેવું ઘણું છે છતાં તે વાતાંઓ જ છે. નોબેલ પારિતોષિક આપતી નિણયિક સમિતિએ કદાચ મનરીને એટલે જ ‘સમકાલીન વાર્તાઓનાં મારટર સ્ટોરી ટેલર' કહ્યાં હો. |