Aadikavi Valmikijee
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Aadikavi Valmikijee by Bhandev | Biography of Valmiki in Gujarati.આદિકવી વાલ્મીકિજી - લેખક : ભાણદેવ સદીઓથી આપણા ભારત દેશમાં અનેક મહાપુરુષો - સંતો અવતરતા રહ્યા છે. આવા સિદ્ધ સંતો - ઋષિઓનું જીવન- સ્વરૂપ લોકો સમક્ષ રજૂ થવું જોઈએ એવી મારી ભાવના છે.આદિકવિ વાલ્મીકિજી એક એવું નામ છે, જેઓ ભારતવર્ષના સાંસ્કૃતિક, ધાર્મિક આકાશમાં તેજસ્વી તારક જેવું વિરાટ પ્રદાન કરી ચૂક્યા છે. આ મહાન કવિ, આદિકવિ અને ઋષિએ બે મહાન ગ્રંથોની રચના કરી છે : વાલ્મીકીય રામાયણ અને યોગવાસિષ્ઠ મહારામાયણ. |