Aganpankh (Abdul Kalam)
Articles by A P J Abdul Kalam which is translation of the book "Wings Of Fire" in Gujarati by Haresh Dholakia published in 2006 (Gujarati Translation of 'Wings of Fire') ભારતના મિસાઈલના પિતામહ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્પતિ ડૉ. અવુલ પાકીર જૈનુલબ્દ્દીન અબ્દુલ કલામ ( એ.પી.જે.અબ્દુલકલામ ) વૈજ્ઞાનિક ઉપરાંત લેખક પણ હતા. તેમને ‘ ઇન્ડિયા :એ. વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ અને ઇગ્નાઈટેડ માઈન્ડ નામના અંગેજીમાં લખેલાં પુસ્તકો છે. તેમણે અરુણ તિવારીના સહકારથી પોતાની આત્મકથા વિન્ગ્ઝ ઓફ ફાયર લખી છે.તેનો ગુજરાતી અનુવાદ અગનપંખ હરેશ ધોળકિયાએ કર્યો છે. આ માત્ર તેમની આત્મકથા જ નથી;આધુનિક ભારતીય અવકાશ વિજ્ઞાનનો ઇતિહાસ છે. |