Aakhari Khel

Aakhari Khel by Pinakin Dave | Gujarati book | Novel book.આખરી ખેલ - લેખક : પિનાકીન દવેજીવનની સંકુલતાને ત્રિભેટે લાવી દેતું અનોખુ સત્ય નાટકના એક દલિત નાયકની જીવનકથા. -આખરી ખેલ કૃષ્ણકથામાં સ્યમન્તક મણિનો પ્રસંગ થણો આકર્ષક છે. તેમાં કૃષ્ણ-બલરામની માનવીય છબી ઊપસે છે. કૃષ્ણ પર આ મણિ ચોરવાનું આળ આવે એ જ અવનવું છે. કૃષ્ણ આવો અપવાદ દૂર કરવા માટે મોટો ઉદ્યમ કરે છે. જામ્બવાન સાથે લડતાં કૃષ્ણ મરાવા તેમ કૃષ્ણના સાથીઓ માને છે અને દ્વારકાના યાદવોને મનાવે છે. અહીં કાંઈ કૃષ્ણને અમત્ય કે અપરાજેય માનતું નથી. -અપવાદ મન જાણ્યા વિના કોઈ કન્યાને હરવી બળે |