Aaswadnu Amrut


Aaswadnu Amrut

Rs 540.00


Product Code: 19341
Author: Ankit Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 144
Binding: soft
ISBN: 9789393237477

Quantity

we ship worldwide including United States

Aaswadnu Amrut by Ankit Trivedi | Gujarati Kavitao (Poetry)

આસ્વાદનું અમૃત - લેખક : અંકિત ત્રિવેદી

આસ્વાદનું અમૃત  એટલે આસ્વાદનો રાજયોગ

                         સમુદ્રમંથન વખતે અમૃત ઢોળાયું. એ અમૃતનો રસ કલાનું માધ્યમ બન્યો. કલા શાશ્વત છે .એનો એક પ્રકાર તે કવિતા… જગતનો દરેક વિચારતો માણસ કવિતા જીવે જ છે .કવિ જગતમાંથી કવિતા શોધીને જગતને આયનો ધરે છ.દિવ્યભાસ્કર ની ‘જીવનના હકારની કવિતા’ની કૉલમનો આ આઠમો ભાગ છે. આસ્વાદ અષ્ટમી છે.આ આસ્વાદો સમય પ્રમાણે લખાતા ગયા છે .એમાં આજના માહોલનો મહેલ છે. જીવનના દરેક પડાવ પર આ આસ્વાદો તમારામાં નવું જોમ, જુસ્સો અને ધગશની સાથે સાથે પ્રેરણાનું અજવાળું પાથરશે. ઢોળાયા પછીનું  કવિઓએ ઝીલેલું આ અમૃત આસ્વાદ સાથે તમારા માટે જ છે.


There have been no reviews