Aavishkar No Agankhel


Aavishkar No Agankhel

Rs 460.00


Product Code: 19332
Author: Doctor I K Vijalivala
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 168
Binding: soft
ISBN: 9789334057546

Quantity

we ship worldwide including United States

Aavishkar No Agankhel by Dr. I K Vijaliwala | Gujarati Novel book that points the finger against the unbridled development of Artificial Intelligence (AI).

આવિષ્કાર નો અગનખેલ - લેખક : ડો. આઈ કે વીજળીવાળા 

કૃત્રિમ બુદ્ધિ (AI) ના બેલગામ વિકાસ સામે અંગુલીનિદર્શ કરતી નવલકથા. 

                અત્યારે  AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વત ચર્ચામાં છે. જડપભેર દુનિયામાં ફેલાઈ રહેલું વર્તમાન અને ભવિષ્યનું વિજ્ઞાન એટલે AI. અનેક ફાયદા હોવા છતાં AIનો ઉપયોગ વિવેકપૂવર્ક ન થાય તો ભવિષ્યમાં અત્યંત ખોફનાક પરિણામો ભોગવવા માનસજાતે તૈયાર રહેવું પડશે. કૃત્રિમ બુદ્ધી (AI)ના બેલગામ વિકાસ સામે અંગૂલિનિર્દેશ કરતી,તદન નિરાળો વિષય ધરાવતી નવલકથા, ડો. આઈ. કે. વીજળી વાળાની કલમે.


There have been no reviews