Aayat Loves Mohit


Aayat Loves Mohit

Rs 450.00


Product Code: 17828
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 192
Binding: Soft
ISBN: 9789388882958

Quantity

we ship worldwide including United States

Aayat Loves Mohit by Salma Dal | A Romantic Gujarati Novel book  | Love story novel in Gujarati | 

આયાત Loves મોહિત - લેખક : સલમા દલ 

...અને એટલે જ....  શું અલગ ધર્મનાં છોકરા-છોકરી વચ્ચે લવ-મૅરેજ થઈ શકે ? શું પ્રેમ એ ધર્મ કે નાત-જાતનો ગુલામ હોઈ શકે ? સાચો પ્રેમ સદીઓથી જ કસોટીઓની શૂળીએ ચડતો જ રહ્યો છે. પ્રેમીઓએ ડગલે ને પગલે પોતાના પ્રેમની સાબિતીઓ ક્યાં સુધી આપવી પડશે ? ક્યાં સુધી પોતાની લાગણીઓના બલિદાનો એમણે આપવાં પડશે? ધર્મના સીમાડાઓને ઓળંગી જતી આ પ્રેમકથા, તમને સાચા પ્રેમનું ડેમોસ્ટ્રેશન તો આપે જ છે, પ્રેમ અને સંબંધના એક યુનિક રોમાંચનો અનુભવ પણ કરાવશે ! એક જ બેઠકે પૂરી કરવાનું વ્યસન લગાડી દેતી આ પ્રેમકથાના નામમાં, તમે તમારું અને તમારા પ્રિયપાત્રનું નામ વાંચતા અને `અનુભવતા’ ચોક્કસ થઈ જશો !

તમારાં પ્રિયપાત્રને પ્રેમના પ્રતીક તરીકે ભેટમાં આપવા લાયક ૨૧મી સદીની પ્રેમકથા એટલે
આયત લવ્સ મોહિત


There have been no reviews