Aha Chintan


Aha Chintan

Rs 650.00


Product Code: 16786
Author: Krushnakant Unadkat
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Binding: Soft
ISBN: 9789351981763

Quantity

we ship worldwide including United States

Aha Chintan - Gujarati book By Krushnakant Unadkat

અહા ચિંતન લેખક કૃષ્ણકાંત ઉનડકટ 

માનવીના જીવનની સંવેદનાની ક્ષિતિજો દસેય દિશાઓમાં વ્યાપેલી હોય છે. તેને પામવા-સમજવા અને અનુભવવાની ખેવના સતત તેનામાં રહ્યા કરતી હોય છે, પણ તે પામી નથી શકતો. જીવનની ઘટમાળમાં બનતા પ્રસંગોમાંથી અનુભવશીખ લેતાં પહેલાં ત્રિવિધ તાપોથી ગ્રસ્ત વ્યક્તિ તેને પુરો સમજી નથી શકતો. બહુશ્રુત લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટે આ તમામના સમજણ-સ્પર્શ અને જિંદગીને પૂરેપૂરી જીવી લેવાની જીદ સાથે અહા ! ચિંતનમાં વ્યક્તિની સુષુપ્ત સંવેદનાઓને સજીવન કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
                     લોકડાઉનના સમયગાળામાં વાચનપ્રવૃત્તિ લોકોમાં વધતી જાય છે. ઓનલાઇન બુક પરચેઝના માધ્યમથી ઘરબેઠા પુસ્તકો પ્રાપ્ય બની રહ્યા છે તે સમય આ શિષ્ટ-વાચનવાળું પુસ્તક આપ ખરીદીને પરિવારના સભ્યોને વાંચી સંભળાવો. પુસ્તકનો વિષયોનું ચિંતન-મનન કરો. સ્વજનોને માંગલિક પ્રસંગોએ ગિફ્ટ આપો. મિત્રવર્તુળમાં જન્મદિવસની શુભેચ્છા સાથે આ પુસ્તક ભેટ આપો.


There have been no reviews