Prerna Nu Zarnu


Prerna Nu Zarnu

Rs 300.00


Product Code: 6353
Author: Doctor Jitendra Adhiya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2011
Number of Pages: 130
Binding: Soft
ISBN: 9788190692649

Quantity

we ship worldwide including United States

Prerna Nu Zarnu by Doctor Jitendra Adhiya

શું તમે જાણો છો ? માનવમાત્રનું સર્જન સફળતા,સુખ અને શાંતિ પામવા માટે જ થયું છે નિષ્ફળતા દુ:ખ અને અશાંતિ જેવી પરિસ્થિતિઓ માનસ પોતાની માન્યતાઓને પરિણામે ઉભી કરે છે . જીંદગીમાં આપણે જે ઇચ્છતા પામવા હોઇયે તે પામી જ શકીએ છીએ અને એ પામવાની શક્તિ પણ આપણી અંદર જ છુપાયેલી છે , જરૂર છે શક્તિને ઓળખવાની , સાચી રીતે સમાવાની અને એનો મહતમ ઉપયોગ કરવાની . આપણી જાગ્રત અવસ્થા અને નિદ્રાવસ્થા વચ્ચેના ચોક્કસ સમયગાનમાં આપનું મન અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. એ સમયે જો કોઈ પણ ઘટનાનું વૈજ્ઞાનિક રીતે માંનોચીત્રના કરવામાં આવે તો એ બનાવ આપણી જિંદગીમાં બની ને જ રહે છે કારણ કે અર્ધજાગ્રત મન સર્વશક્તિમાન છે . .અર્ધજાગ્રત અવસ્થામાં મનને મળેલા કોઈ પણ કમાન્ડને અર્ધજાગ્રત મન કોઈ પણ તર્ક કે દલીલ વગર સ્વીકારી , એને હકીકત બદલવા કામે લાગી જાય છે સફળતા, સુખ એને શાંતિ પામવાનો આ એક રાજમાર્ગ છે. ભારતમાં વેદકાળથી ચાલી આવતી આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ગત સદીમાં પશ્ચિમના દેશોએ પણ જાની ચકાસી અને હવે અપનાવી છે. આ વિષય પર પશ્ચિમના દેશોમાં ઊંડાણપૂર્વકના સંશોધનો પણ થયા છે. આ વિષયને ઘેર ઘેર સુધી પહોચતા કરવામાં આ પુસ્તકા મહત્વ ફાળો આપી ... છે એનો મને આનંદ છે. આપનું અર્ધજાગ્રત મન (power of subconscious mind) અલ્લાઉધીનના જાદુઈ ચીરાગમાંથી નીકળતા જીન જેવું છે ,માંગો તે આપશે , બસ હુકુમ કરવાની પદ્ધતિ શીખવાની છે.

Average Customer Rating:


5 Most useful customer reviews
Jigna
Dec 16, 2015
I like your book. It gives me so much positive power and taught me how to get progress/
Loading...Was the above review useful to you? Yes (3) / No (0)
Ronak
May 3, 2013
its nice to read
Loading...Was the above review useful to you? Yes (3) / No (0)
Od akshay
Jun 12, 2015
Thank you so much very nice
Loading...Was the above review useful to you? Yes (1) / No (1)
Ramniklal Dayabhai
Jul 1, 2021
Very good
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)
Siddharth Shah
Oct 11, 2014
Its a very nice book, helps in improving our mind power, its not only to read but to grasp everything from it, everyone must read this book and also the other books of Sir, Jitendra Adhia.
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)