Amar Krantiveer Chandrashekhar Azad

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Amar Krantiveer Chandrashekhar Azad By Bharat Bhushan અમર ક્રાંતીવીર ચંદ્રશેખર આઝાદ લેખક ભરત ભૂષણ ચંદ્રશંખર આઝાદનો ભારતની આઝાદીમાં બહુમુલ્ય ફાળો છે. આજે પણ આપણે તેમને ભારતની મહાન સપૂત અન શૂરવીર તરીકે યાદ કરીએ છીએ. ચંદ્રશેખર આઝાદ ભારતની આઝાદીના મહાન ક્રાન્તિકારી હતા. આ પુસ્તક તેમણે જીવનમાં કરેલ સંઘર્ષ, અંગ્રેજો સામેની તેમની લડાઈ, તેમની બહાદુરી વગેરે વિશે જીણવટપૂર્વક અને તથ્યતાપૂર્વક વાત કરે છે. ચંદ્રશેખર આઝાદના જીવનના અનેક મહત્ત્વના પાસાં આ પુસતક ખોલી આપશે. The Story Of Chandrashekhar Azad |