Benjamin Franklin Ni Aatmakatha
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Benjamin Franklin Ni Aatmakatha By Benjamin Franklin | Biography book of Benjamin Franklin in Gujarati. બેંજામિન ફ્રેંકલિનની આત્મકથા લેખક બેંજામીન ફ્રેંકલિન ઉત્સાહ અને સાતત્ય વિજય મેળવવા માટે અત્યંત જરૂરી છે. અનુ. આદિત્ય વાસુ, બેન્જામીન ફ્રેન્કલિનને અમેરિકન જીવનમૂલ્યો અને ચારિત્રિક ગુણ નિર્માતા તરીકે સન્માન આપવામાં આવે છે. તેમનું નામ અને કામ બંને કાયમ લોકોને પ્રેરણા આપતા રહ્યા છે. આ પુસ્તકમાં તેમની જીવનગાથા ટૂંકમાં આપવામાં આવી છે. આ તેમની આત્મકથા છે. આ આત્મકથા અનેક લોકોને પ્રેરણા પૂરી પાડશે અને તેમના જીવનમાં નવી રાહ ચીંધશે. |