America Ni Superbrands


America Ni Superbrands

Rs 300.00


Product Code: 18921
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9789393542038

Quantity

we ship worldwide including United States

America Ni Superbrands by Viral Vaishnav | Gujarati book about unknown facts of the superbrands that made the identity of America globally..

અમેરિકા ની સુપરબ્રાન્ડ્સ - લેખક : વિરલ વૈષ્ણવ 

વિશ્વસ્તરે અમેરિકાની ઓળખ બનાવનાર સુપરબ્રાન્ડ્સની જાણી-અજાણી વાતો.

આ શ્રેણી વિશે: 
               કોઇપણ દેશને આર્થિક સ્તરે સમૃદ્ધિ અપાવવામાં એ દેશની સફળ બ્રાન્ડ્સનો ફાળો ખૂબ જ મહત્ત્વનો હોય છે. નાનો કે મોટો બિઝનેસ કેવી રીતે શરૂ થયો, કેવી રીતે વિકાસ પામ્યો, એની સફરમાં કેવા-કેવા પડાવો અને પડકારો આવ્યા; આ તમામ બાબતો જાણવા, માણવા સાથે એમાંથી શીખ લેવા જેવી હોય છે. 
             ‘સુપરબ્રાન્ડ્સ સીરિઝ’ના આ પુસ્તકનો મુખ્ય ધ્યેય માહિતી આપવાનો તો છે જ, સાથે જે તે બ્રાન્ડ્સની સફળતાની ગાથામાંથી આપણે શું શીખી શકીએ, તેના ચાવીરૂપ મુદ્દાઓ અલગ તારવીને આપ્યા છે; જે કોઇપણ બિઝનેસમેન માટે સફળતાની સફર ખેડવા માટેના ‘ચેક-પોઇન્ટ’ સાબિત થઈ શકે.


There have been no reviews