All is Well
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
All is Well by Kamlesh Joshi | Gujarati book | Short Stories book.ઓલ ઇસ વેલ - લેખક : કમલેશ જોશીજીવનની દરેક પરીસ્થિતિમા આશાનું સોનેરી કિરણ આમિર ખાનનું સૂપરહિટ મૂવી 3 Idiots યાદ છે ? તેમાં એક સ-૨સ વાત હતી.... જીવનમાં તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો અને પડકારો તો રહેવાના જ. આવા સમયે દરવખતે માથું પકડીને નિરાશ બેસી ન રહેવાય. આવા સંજોગોમાં તો મનને All is Well કહીને થાબડવાનું, મનાવવાનું, સમજાવવાનું... આવું કરો એટલે તમારા મનને તરત સારું લાગે, હળવાશનો અનુભવ થાય અને મગજ મુશ્કેલીઓના ઉકેલ માટે જાગૃત થાય એટલે તમારી સફળતા પાક્કી.. જીવનમાં બનતી ઘટનાઓ ક્યારેક મૂંઝારો આપે તો ક્યારેક જ્વાળામુખી જેવી પણ લાગે. આ ઘટનાઓમાં ક્યાંક છૂપાયેલું આશાનું સોનેરી કિરણ શોધીને મુશ્કેલીઓના ઉકેલ તરફ લઈ જતી આ કથાઓ વાંચીને તમે પણ તમારી જાતને All is Well કહેતાં થઈ જશો. |