Anek


Anek

Rs 770.00


Product Code: 17771
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Binding: Hard
ISBN: 9789381442463

Quantity

we ship worldwide including United States

Anek by Vandan Raval | વિજ્ઞાનમય રહસ્યકથા | A science fiction Gujarati novel

અનેક - લેખક : વંદન રાવલ 

             વૃંદા  સંપૂર્ણપણે ‘વૃંદા ’બની ગઈ છે કે હજી એની અંદર ‘મેર્વિના’ જીવે છે ? વેદ દ અને વંદા પરિવારમાં અને સમાજમાં સાથે જીવી શકશે? આતંકવાદીઓ પર ગુસ્સે થયેલી અને ‘સુપરગલ’ બની ગયેલી વૈદેહી વૃંદાને જીવતી રહેવા 'દેશે? ‘મિશન મૅર્વિના' શું છે ? અવની AMO’ દ્વારા આતંકવાદીઓના આ 'મિશનને પણ નિષ્ફળ કરી શકશે કેવી રીતે કરશે ? 'AMO’ની કામગીરી દરમિયાન વૃંદા આતંકવાદીઓ સામે જઈને પણ વૃંદા જ રહી શકશે? ભમરાહમાં મરતાં બચેલો વેદ આ મિશનમાં જીવતો રહેશે કે શહીદીને વિરેશે? “મવિનાના મા-બાપ' તેમજ “મેવિના ગુઆન-વીન પાસે કઈ રીતે પહોંચી’ એ તમામ પ્રશ્નોના જવાબ
                   આ નવલકથામાં રોમાંચક રીતે વાંચવા મળશે. વેદ અને વૃંદા એમની સમજણયાત્રામાં આગળ વધશે. અવની પોતાની આગવી આવડતથી ‘AMO' ચલાવશે અને જીવસટોસટના ખેલા ખેલશે. વૈદેહી બદલો લેવા માટે - વૃંદાને મારી નાખવા માટે તલપાપડ થતી હશે. opr એની પૂરી તાકાત લગાવી ‘મિશન મૅર્વિના' સફળ કરવામાં લાગ્યું હશે. આટલું ઓછું હોય એમ વિદેશી જાસૂસો અને દિલ્હી પોલીસ આ ઘટનાક્રમમાં સંકળાઈ જશે... આમાં વેદ અને વૃંદાનું શું થશે? આ રોમાંચક યાત્રામાં અનેક રહસ્યો પરથી પડદો ઉઠી જશે. આ દરમિયાન અવનીનો ભૂતકાળ, વૃંદાનો ભૂતકાળ, ગુઆન-ચીનનો ભૂતકાળ, ‘ODI’નો ઇતિહાસ, ‘ODI’ની સ્થાપના કરનાર માણસનો પરિચય અને આ સિવાય અનેક બાબતો ઉજાગર થશે. અનેક વૈજ્ઞાનિક આવિષ્કાર જોવા મળશે... તો પ્રસ્તુત છે આ નવલકથા, જે ‘એક આંતકવાદીના માનવીયકરણ પછીની વિજ્ઞાનમય રહસ્યકથા’છે.


There have been no reviews