The Serial Killer

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
The Serial Killer by Agatha Christie | Gujarati Suspense Novel book.The સિરિયલ Killer - લેખક : અગાથા ક્રિસ્ટીશ્રેણીબુદ્ધ હત્યાઓની સનસનાટી ભરી કથા. જાણીતા કરેલટલ કબુલ પોઠોને એક સવમય પણ મળે છે, જેમાં મજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર હત્યાઓની વિગતો છે... અને પછી શરૂ થાય છે. પત્રમાં જણાવેલ બેડી મૂળાક્ષરીના ક્રમમાં, એક પછી એક હત્યાઓનો સિલસિલો... એન્ડોવરમાં એલિસ એશરનું તેની જ તમાકુની દુકાનમાં ખૂન થયું. બેશણિત બીચ ઉપર ફની વેઇટેલ એલિઝાબેથ બેટડી' બનાંડની કોન્યા થઈ અને શ્રીમંત એવા સર કામાઈકલ કલાર્કને લસ્ટન ખાતેના લેમના ઘરે પોઢાડી દેવામાં આવ્યા. આ સિયસિયાબંધ હત્યાઓથી પૂરું શહેર હથમથી જાય છે. સૌને મોઢે એક જ પ્રસ : કોણ હોઈ શકે હત્યારો? એશરની ભત્રીજી મેરી હોવર, બેટીની મિત્ર ડોનાલ્ડ ફ્રેઝર કે મોટી બહેન મેગન બૉર્ડ કે પછી સર કાાઈકલના કલિંગ ચોરા ગ્રે કે ભાઈ ફ્રેંકલિન કલાર્ક - આ સૌ શંકાના દાયરામાં છે. જોકે દરેક હત્યામાં એક સમાનતા પણ દેખાય છે - હત્યાના સ્થળે સિલ્કનાં કપડાં વેચતો એક ભેદી માણસ! ભેદ ઉકેલાવાને બદલે વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. શું હર્ક્યુલ પોઇરો આ સિરિયલ કિલરને શોધી શકશે? અંત સુધી રહસ્યથી જકડીને તમને અનેક ઘટનાઓ વચ્ચેથી આશ્ચર્યજનક અંત સુધી લઈ જતી આ રહસ્યકથા ફરી એકવાર રહસ્યની રાણી તરીકે જાણીતાં અગાથા ક્રિસ્ટીની અજોડ લેખનશૈલીનો પરિચય કરાવે છે. વિશ્વસાહિત્યના ઇતિહાસમાં 'અગાથા ક્રિસ્ટી' એવાં લેખિકા છે જેમનાં પુસ્તકો સૌથી વધુ સંખ્યામાં વંચાયાં છે. તેમનાં પુસ્તકો દુનિયાની અનેક ભાષામાં પ્રકાશિત થયાં છે અને ૨૦૦ કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.. |