Anguthio Ane Tachli


Anguthio Ane Tachli

Rs 160.00


Product Code: 18764
Author: Natvar Gohel
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2015
Number of Pages: 39
Binding: Soft

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Anguthio Ane Tachli by Natvar Gohel | Short Stories book for children by Natvar Gohel

અંગૂઠીઓ અને ટચલી - લેખક : નટવર ગોહેલ 

           પલજી નામે એક સુથાર  હતો. તે સુથારીકામ કરતો. તે જાતજાતના પૂતળાં બનાવતો. પૂટલાનાના ખેલ કરતો.પણ, તેની કમાણી ખૂબ ઓછી હતી.તેની પત્ની લખુડી હતી. તે ચિંતામાં રહેતી. ઘરનું ગાડું માંડ ગબડતું.પત્નીના કહેવાથી પાલજી નોકરી શોધવા નીકળ્યો. નસીબે સાથ ન આપ્યો.તેમના ઘરમાં બે પૂતળાં હતાં. 
                   પુરુષ પૂતળાનું નામ અંગૂઠીઑ તથા સ્ત્રી પૂતળાનું નામ ટચલી હતું.હવે વાર્તા રંગ બદલે છે. આ બે પૂતળાંઓ શિવજીને પ્રસન્ન કરે છે. તે બંને અંગૂઠીઑ અને ટચલીને મદદ કરવા માગે છે.અને મદદ કઈ રીતે કરે છે. શિવજીના આશીર્વાદ તેમની સાથે છે.વાર્તા રસપ્રદ રીતે આગળ વધે છે અને અંત શું આવે છે તે જાણવા આ વાર્તા વાંચવી જ રહી.

There have been no reviews