Chandrakant Bakshi - Sadabahar Vartao


Chandrakant Bakshi - Sadabahar Vartao

Rs 270.00


Product Code: 17938
Author: Chandrakant Bakshi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 104
Binding: Soft
ISBN: 9789389858051

Quantity

we ship worldwide including United States

Chandrakant Bakshi - Sadabahar Vartao by Chandrakant Bakshi | Evergreen stories by Channdrakant Bakshi | Most popular stories written by author Chandrakant Bakshi | Buy all books of Chandrkant Bakshi online | List of must read books by Chandrakant Bakshi.

ચંદ્રકાંત બક્ષી - સદાબહાર વાર્તાઓ - લેખક : ચંદ્રકાંત બક્ષી 

સમય નો સદ્ઉપયોગ શ્રેણી 

             શ્રી ચંદ્રકાંત બક્ષીનો જન્મ 1932ના ઑગસ્ટની 20મી તારીખે બનાસકાંઠાના પાલનપુર ગામે થયો હતો. કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા ડિસ્ટિંકશન સાથે તેમણે પાસ કરી. એ પછી એમ.એ. અને એલ.એલ.બી.ની પદવીઓ પણ મેળવી.  શ્રી ચંદ્રકાંત બક્ષીનાં અત્યાર સુધીમાં 200 ઉપરાંત પુસ્તકો પ્રગટ થયાં છે. સાહિત્યના વિવિધ પ્રકારોમાં તેમણે કામ કર્યું હતું. તેમની કૃતિઓ સાહિત્ય રસિક વિશાળ વર્ગમાં લોકપ્રિય છે.
            શ્રી ચંદ્રકાંત બક્ષીની `પૅરેલિસિસ', `પડઘા ડૂબી ગયા', `આકાર' વગેરે નવલકથાઓ એમની સર્જનશક્તિનાં નોંધપાત્ર પડાવો છે. બક્ષીની આગવી જીવનદૃષ્ટિ એમાં મૂર્ત થયેલી દેખાય છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત, બંગાળી અને ઉર્દૂ ભાષાઓના તેઓ જાણકાર હતા. 1969માં તેઓ કલકત્તા છોડીને મુંબઈમાં સ્થાઈ થયા. તેઓએ નેપાળ, પાકિસ્તાન, અમેરિકા, ઇંગ્લૅન્ડ, એસ્ટોસ્ટોનિયા, લાતવિયા, રશિયા, ફ્રાંસ, મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસો કર્યા હતા. સન્ 1999માં મહારાષ્ટ્ર સરકારે તેમની મુંબઈના શેરિફ પદે નિયુક્તિ કરી હતી. વાચકરાજ્જાના આ પ્રિય લેખકનું તા. 25 માર્ચ 2006ના રોજ અવસાન થયું.

Shri Chandrakant Bakshi was born on August 20, 1932, at Palanpur village in Banaskantha. He passed the BA Exam Distinction from St Xavier's College, Calcutta. After that M.A. And also earned LLB titles. So far 200 books have been published by Mr. Chandrakant Bakshi. He worked in various forms of literature. His works are popular among a wide range of literature.
Shri Chandrakant Bakshi's "Paralysis", "Echo Drowned", "Shape" etc. are significant achievements of his creative power. Bakshi's further biography appears to be embodied in it. He was knowledgeable of Gujarati, Hindi, Marathi, English, Sanskrit, Bengali and Urdu languages. He left Calcutta in 1969 and moved to Mumbai. They toured Nepal, Pakistan, the United States, England, Estonia, Latvia, Russia, France, Mauritius and South Africa. He was appointed as Sheriff of Mumbai in 1999 by the Maharashtra Government. The favorite author of this talk is Ta. Died March 25, 2006.


There have been no reviews