Architect of Amritpath
Architect of Amritpath by Viral Desai | Gujarati Book about an overview of the important environmental initiatives taken by the Narendra Modi government.Architect ઓફ અમૃતપથ - લેખક : વિરલ દેસાઇનરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરાયેલા મહત્વના પર્યાવરણીય કર્યો વિશે છણાવટ. ઋષિમુનિઓના વારસદાર માણસ તરીકેની આપણી પ્રાથમિક જવાબદારી છે આપણને વારસામાં મળેલા આ પૃથ્વી ગ્રહને આપણા પછીની પેઢી માટે વધુ બેહતર કરીને સોંપતા જવું. આપણે સહુ પ્રકૃતિનાં સંતાન છીએ, પણ એ આપણું જતન કરે છે, એટલી સંભાળ આપણે તેની રાખતાં નથી. ક્લાઇમેટ ચેન્જ જેમનો અંગત રીતે પ્રિય વિષય છે અને પોતે વૈજ્ઞાનિક અભ્યાસ અને ભારતીય વિરાસતના સંગમ જેવું પુસ્તક એના પર લખી ચૂક્યા છે, એવા વડાપ્રધાન મરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીન એનની મિસાલ ઊભી કરવા કટિબદ્ધ છે. ત્યારે એક ગુજરાતી વીર પર બીજા વિરલા ગણાય એવા ગુજરાતી વિરલ દેસાઈનું આ રસપ્રદ પુસ્તક જનમાનસમાં જાગૃતિની જ્યોતિ પ્રગટાવી શકે એમ છે. |