Ardhi Rate Aazadi

Ardhi Rate Aazadi by Larry Collins & Dominique Lapierre | Gujarati transalation of the the Freedom at Midnight.અર્ધી રાતે આઝાદી - લેખક : લેરી કોલિન્સ ડોમિનિક લેપિઅર ભારતને આઝાદી મળી તેનાં કારણો શું હતાં? તે સમયે ઈંગ્લેન્ડની પરિસ્થિતી કેવી હતી? આઝાદી પહેલાંનું ભારત કેવું હતું? મહાત્મા ગાંધીએ દેશના વિભાજનનો વિરોધ કર્યો હતો? આઝાદીની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવી હતી? અખંડ ભારત તેમજ તેની તમામ સ્થાવર અને જંગમ મિલકતોની વહેંચણી કેવી રીતે કરવામાં આવી હતી? માનવઈતિહાસની સૌથી મોટી હિજરત કેવી હતી? હિજરતીઓએ કેટલું વેઠવું પડ્યું હતું? આઝાદી સમયે જ ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના મુદ્દે ઘર્ષણ કેમ થયું? શા માટે |