Alchemist (Gujarati)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Alchemist in Gujarati by Paulo Coelho દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પોલો કોએલોનું 'એલ્કેમિસ્ટ' એવું જ એક અનોખું પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વાની ૬૭ ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પોલો કોએલોનાં પુસ્તકોની ૧૦ કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વાભરમાં થયું છે. આ કથા આપણને આપણા હૃદયનો અવાજ સાંભળવાની, આપણા જીવનમાં વિખરાયેલાં ચિહ્નો અને શુકનોને યોગ્ય સમયે ઓળખી પોતાનાં સ્વપ્નાં પૂરાં કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે. Timeless બેસ્ટસેલર |