Art of Loving

Art of Loving by Ravi Ela Bhatt | Gujarati book | Articles and inspiration book.આર્ટ ઓફ લવિંગ - લેખક : રવી ઈલા ભટ્ટજે છે, જેવું છે તેને તે જ સ્વરૂપે સવિકારવાની સહજતા. આપણે આજીવન એ શીખવાનો પ્રયાસ કરીએ છીએ કે પ્રેમ શું છે? હકીકતે પ્રેમ શું નથી તેનું વધારે સ્પષ્ટીકરણ હોવું જોઈએ. આપણને પ્રેમ વિશે વાતો કરવી ગમે છે પણ તેનો અમલ કરવો નથી ગમતો. આપણે મોટિવેશનલ પર્સનાલિટીઝ પાસે જઈને હજારો રૂપિયા ફી ભરીને આર્ટ ઑફ લિવિંગ શીખીએ છીએ. જીવન કેવી રીતે સારું બનાવી શકાય તેના પાઠ શીખીએ છીએ. જીવન સારું જીવવા માટે આર્ટ |