Art of Selling (Vechan Ek Kala)


Art of Selling (Vechan Ek Kala)

Rs 300.00


Product Code: 13224
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2022
Number of Pages: 125
Binding: Soft
ISBN: 9788184956054

Quantity

we ship worldwide including United States

Art of Selling by Zig Ziglar (Best International Author)

Vechan Ek Kala - વેચાણ એક કળા - જે દરેક વેચાણ વ્યાવસાયિકે જાણવી જરૂરી છે

Transalted in Gujarati by Moksha Karia

 

મારે ઘટના ઘટવાની રાહ નથી જોવાની...
ઘટના સર્જવાની ક્ષમતા તમારામાં જ રહેલી છે.

તમે લોકોને  કેટલી વધુ અસરકારકતાથી, વધુ નૈતિકતાપુર્વક અને કેટલી વધુ વખત તમારી વાત
સમજાવી શકે છો તેના પર વેચાણની કળાનું આ પુસ્તક લખાયું છે. તમારી  પાસે વેચાણ માટે  રહેલી
વસતુઓ, ઉત્પાદનો કે સેવાઓ વડે તમે જયારે  અનય વ્યકિતના સમય  અને નણાં બચવો છો તેમજ
તેમની તકલીફોનું નિવારણ લાવો છો ત્યારે તમને પ્રાપ્ત થતા સંતોષની સરખામણી વિશ્વની કોઈ જ બાબત સાથે ન થઇ શકે. 

બેસ્ટસેલિંગ પ્રેરણાદાયી લેખક ઝિંગ ઝિગ્લર વેચાણ ક્ષેત્રના પોતાના અનુભવના તારણરૂપે તમને
નીચેની બાબતો શીખવે છે.

* વેચાણ કારકિર્દમા સખત  મહેનત ને સ્થાને કુનેકનો કઈ રીતે ઉપયોગ કરવો 

* ગ્રાહક સેવાથી ગ્રહક સંતુષ્ટિતરફ કઇ રીતે આગળ વધવું 

* વેચાણ પ્રકિમાં તકને સ્થાને રૂપરેખાને કઈ રીતે અપનાવવી

* તમારા સમય અને જીવન પર કઇ રીતે  નિયત્રણ મેળવવું,

* એક વ્યાવસાચિક સમજાવનાર  તરીકે તમારા કૈંશલ્યને કઈ રીતે ધાર અપવી

વેચાણ થતા પહેલા, તે દરમિયાન અને વેચાણ થયા બાદ એક અતિશય સકળ વેચાણ કારકિર્દ,
ઘડવાના મૂળભૂત સિદ્ધાંતો તમે વેચાણની કળામાં જાણી શક્શો. આ કૌશ્લ્યો થકી  તમે એક નક્કર
ઘંધો, એક સંતોષપ્રદ  જીવન તેમજ વર્તમાન દુનિયામાં એક હકરાત્મક તફાવત ઊભો કરતી
વ્યાવ્સાયિક  વેચાણ કારકિર્દ,વિક્સાવી શક્શો.

ઝિંગ ઝીગ્લર કોર્પોરેશનના ઝિગ ઝિગ્લર અધ્યક્ષ છે. આ કોર્પોરેશન પોતાની
પ્રવૃત્તિઓ વડે લોકોને તેમના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંસોધનોન સંપૂર્ણ ઉપયોગમાં મદદરૂપ થાય છે. ઝિગ્લરે નવ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલિંગ પુસ્તક લખ્યાં છે. ઉપરાંત એક પ્રેરણાદાયી વકતા તરીકે તેઓ સંપૂર્ણ વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે.

જ્યોર્જ બુશ, રોનાલ્ડ રેગન અને ગેરાલ્ડ ફોર્ડ જેવા અમેરિકન પ્રમુખ, તથ! પોલ હાર્વે, ડૉ. રોબર્ટ
સ્કલર, જનરલ કોલિન પોવેલ વગેરે જેવી અનેક ઉત્કૃષ્ટવ્યક્તિઓ સાથે તેમણે એક મંચ રહીને વક્તવ્ય આપ્યાં છે.


There have been no reviews