Marketing Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe
Marketing Parna Vishwana Shresth Pustako Ma thi Shu Shikhva Male Chhe by Darshali Soni | What can be learned from the world's best books on marketing | Extracts from the best sellers books of marketing. માર્કેટિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે - લેખક : દર્શાલી સોની (વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના માર્કેટિંગ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર) આ પુસ્તકમાં અંગ્રેજીમાં માર્કેટિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. માર્કેટિંગનાં પિતામહ ગણાતા ફિલિપ કોટલર ત્રણ જગવિખ્યાત પુસ્તકો ઉપરાંત માર્કેટિંગ ગુરુ અલ રાઈસ અને જેક ટ્રોટ તેમજ હાલના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં સિદ્ધાંતોનાં આધારે લખાયેલા પુસ્તકનો સાર પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. તમે માર્કેટિંગ કે વ્યવસાય સાથે સંકળાયેલા ન હો તો પણ આ પુસ્તક કામનું છે કેમકે સફળતા માટે જાતનું માર્કેટિંગ તો કરવું જ પડે છે.
|