Ashwathama
Ashwathama by Aashutosh Garg. | Story of a Cursed warrior of Mahabharata.અશ્વત્થામા - લેખક : અશોતોષ ગર્ગમહાભારત નો શાપિત યોદ્ધો તેને નિયતિની વિડંબના જ કહીશું કે મહાભારતની ગાથાનું એક મહત્ત્વપૂર્ણ અને અમર પાત્ર હોવા છતાં, અશ્વત્થામા હંમેશાં ઉપેક્ષિત રહ્યો છે. પૌરાણિકસાહિત્યમાં અશ્વત્થામા સહિત બીજા પણ લોકો છે જેમને અમર માનવામાં આવે છે. પરંતુ જ્યાં અન્ય લોકોને અમર હોવાનું વરદાન’ પ્રાપ્ત થયું, ત્યાં જ 1 અશ્વત્થામાને અમરત્વ ‘શાપ'માં મળ્યું હતું! યુદ્ધની કથા હંમેશા નિર્મમ નરસંહાર, નિદોષોની હત્યા અને દુષ્કમોની કાળી શાહીથી લખવામાં આવે છે. |