Atulya Bharat (Bharat No Sanskrutik Itihas)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Atulya Bharat - Bharat No Sanskrutik Itihas By Rajni Vyas ભારતનો સંસ્કૃતિક ઈતિહાસ લેખક રજની વ્યાસ આ પુસ્તક બ્લેક એન્ડ વ્હાઈટ એડીશન છે. તેથી તેની કિંમત ઓછી રાખવામાં આવી છે.J.R.F / N.E.T /G.S.E.T /U.P.S.C/ G.P.S.C. (ગુજરાત પબલિક સર્વિસ કમિશન)/ P.E.T.,ગૌણ સેવા પંસદગી મંડળ, પંચાયત સેવા કમિશન, ગુજરાત વહીવટ સેવાવર્ગ-૧ તથા વર્ગ-૨ રેલ્વે, એલ.આઈ.સી., સ્કોલરશીપ, સ્પર્ધાત્મક પરિક્ષાના ઉમેદવારો માટે ઉપયોગી પ્રકાશન. ભારતવર્ષના પાંચ હજાર વર્ષના ઈતિહાસની ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા પર પ્રકાશ ફેંકતો ગુજરાતી ભાષાનો પ્રથમ ગ્રંથ. ઈ.સ. પૂર્વે ૨૫૦૦થી ભારતના ઈતિહાસ, લોકજીવન, પર્યાવરણ, મહામાનવો, સાહિત્ય, તત્વજ્ઞાન, વિજ્ઞાનની શોધખોળો, ધર્મ-અધ્યાત્મ, ચિત્ર-સંગીત-નૃત્ય-શિલ્પકળા, સ્થળો અને સ્થાપત્યો જેવી અનેક માહિતીનો ભંડાર, પુસ્તકમાં ઠેરઠેર ચિત્રો અને ફોટોગ્રાફ્સ સાથે. કોઈ પણ શાળા-કોલેજ-સંસ્થા-પુસ્તકાલયને શોભાવે તેવો આ દળદાર ગ્રંથ ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં રસ ધરાવનારાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવો છે. |