Bhashankala Kem Khilavsho
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Bhashankala Kem Khilavsho by Arvindkumar Thakar & Jayantibhai Shah ભાષણકળા કેમ ખીલાવશો ? સમય આવ્યા વિના બોલવાથી બોલે તેના બોર વેચાતાં નથી કે સમય વીત્ય બાદ બોલબોલ કરવાની કોઈ કિમંત નથી. તેથી ભાષણકળાની તાલીમ વ્યક્તિને "સમય વખતે સાવધાન" કરે છે. તેમ જ આ કળા ક્યારે, કેવી રીતે, કેટલું, કેમ અને શું બોલવું તે પણ શીખવી શકે. |