Chandragupt Maurya
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Chandragupt Maurya ચંદ્રગુપ્ત મૌર્ય મહાન સમ્રાટ ચંદ્રગુપ્તના જીવન અને કાર્યનો પરિચય અને મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ. આજથી લગભગ 2300 વર્ષો પહેલા મગધ ઉપર ધનાનંદ નામના એક કુટિલ અને ક્રૂર શાસકનું રાજ્ય હતું.આવા નિરંકુશ શાસકે જયારે ચાણક્ય નામના એક વિદ્વાનનું અપમાન કર્યું તો તેઓએ નંદને મૂળથી ઉખેડી નાખવાનું પ્રણ લઇ લીધું.બાળક ચંદ્રગુપ્ત પણ નંદની સતામણીનો ભોગ હતો - તે પણ યેન-કેન પ્રકારેણ નંદથી પ્રતિશોધ લેવા માંગતો હતો.અનુકૂળ અવસર મળતાં જ ચંદ્રગુપ્તે ધનાનંદ પાર હુમલો કરી દીધો અને તેનો સમૂળગો નાશ કરીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. |