Chamber Anubhav
Chamber Anubhav by Ashok Damani | Gujarati Short Stories book.ચેમ્બર અનુભવ - લેખક : અશોક દામાણી આપણા જીવનમાં સહુથી મોટું દુઃખનું કારણ અજ્ઞાનતા જ છે, જીવનમાં ઘટતી નાની-મોટી ઘટનાઓમાં યથાર્થ જ્ઞાન નહીં હોવાથી આપણે અટવાયા કરીએ છીએ. આંધળો અને અજ્ઞાની બેઉ સરખા દુઃખી હોય છે. સ્થાવર મિલકત બાબતે મારી 45 વર્ષની પ્રેક્ટિસમાં મેં જોયું છે કે સ્થાવર મિલક્ત સંબંધી નાની-નાની બાબતોમાં કાયદાકીય અજ્ઞાન પ્રવર્તે છે, જેમાં ભણેલા, ગણેલા, ડૉક્ટર, એન્જિનિયર કે ઉચ્ચ સનદી અધિકારીઓને મિલકત સંબંધી કાયદાનું ખાસ જ્ઞાન હોતું નથી. ‘ચેમ્બર અનુભવ’ લખવાનો મારો હેતુ માત્ર ને માત્ર આપણને સ્થાવર મિલકત સંબંધી જ્ઞાન મળે તે જ છે. |