Chanakya Ni Pathshala
Chanakya Ni Pathshala by Dr. Harish Parekh |ચાણક્ય ની પાઠશાળા - લેખક : ડો. હરિશ પારેખચાણક્ય એ કહ્યું હતું કે, જ્ઞાની માણસ રાજાઓનો પણ રાજા છે કારણકે, જ્ઞાની માણસો જે રાજ્યમાં, જે દેશમાં જાય છે, ત્યાં સન્માન પામે છે, 'આ “ચાણક્યની પાઠશાળા' પુસ્તક આપને જ્ઞાની બનવામાં મદદ કરશે. અહીં ચાણક્યના પોતાના શબ્દો, વિચારો, સંવાદોનો આધાર લઈ જીવન, શિક્ષણ, મેનેજમેન્ટ, વ્યવસાય, લીડરશીપ જેવા મુદાઓની વિસ્તૃત વાત કરવામાં આવી છે સાથે સાથે ક્લાસરૂમાં પદ્ધતિ છે, પ્રશ્નાવલિ પણ મૂકી છે જેથી તમે ઈમ્પમેન્ટ કરી શકશો. તો ચાલો ચાણક્યની પાઠશાળામાં આ પુસ્તક ખરીદો અને પ્રવેશ મેળવો. Chanakya said that a wise man is also the king of kings because, wise men are respected in every state, in every country, this book 'Chanakya's school' will help you to become wise. Here Chanakya's own words, ideas, dialogues based on issues like life, education, management, business, leadership are discussed in detail as well as there is a method in the classroom, also put a questionnaire so that you can impeach. So let's buy this book and get admission in Chanakya school. |