Chaptima Varta
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Chaptima Varta by Kalpana Palkhiwala | Gujarati Children's folktales from different countries of the world giving flavor of different cultures.ચપટીમા વાર્તા - લેખક : કલ્પના પાલખીવાલાઅલગ-અલગ સંસ્કૃતિઓની સુવાસ આપતી વિશ્વની વિવિધ દેશોની બાળલોકકથાઓ.બાળકનું મન એક વિચિત્ર વિદ્યા છે જ્યાં લાગણીઓ, આવેગો તોફાનો અને દુખ એ બધી જ સંવેદનાઓ એકસાથે ચાલે છે.આ સ્થિતિમાં એને યોગ્ય માર્ગદર્શન કે પીઠબળ ન મળે તો બાળકનું નાજૂક મન ગૂંચવાઈ જાય છે અને અનેક પ્રશ્નોમાં અટવાઇ જાય છે. આ પરિસ્થિતિમાં જો તેને પુસ્તક જેવો મિત્ર મળે તો એની વિચારશક્તિ ખીવશે એની કલ્પનાશક્તિ 'સાત ઘોડાના રથમાં સવાર થશે અને એ હકારાત્મક વલણ અપનાવતા શોખશે. પરીક્ષાના પરિણામલક્ષી અભ્યાસક્રમ અને અંગ્રેજીકરણની બાંપળ દોડમાં આજે આપણી માતૃભાષા વીસરાઇ રહી છે. ત્યારે બાળકો વાંચનના શોખથી વંચિત ન રહે, પોતાની માતૃભાષાની સુસ્વાસને માણો શકે એ હેતુથી રસપ્રદ અને ટૂંકી બાળવાર્તાઓની આ સંગ્રહ છે. અહીં મન પરકશા જ બોજ વિના બાળક પોતે વાર્તા વાંચી શકશે અને જ્યાં અટકી જાય, ત્યાં પરિવારનાં સભ્યોને સમજાવવા કહેશે. અનેક દેશોની વિવિધ સંસ્કૃતિઓનો બા લોકકથાઓ બાળકોને અવનવી સફરે વઈ જશે. અત્યંત સરળ ભાષામાં લખાયેલી આ વાર્તાઓ પરિવારના સભ્યો તાથે બાળકને જોડવાનું પણ કામ કરશે. અનેક સામાજિક માધ્યમો અને ઉપકરણો બાળકોની વિચારશક્તિ કૃક્તિ કરે છે. એ સમયમાં આ બાળવાર્તાઓ બાળકો માટે આશીર્વાદ પુરવાર થશે.. |