Char Romanch Jindgino

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Char Romanch Jindgina By Vishnu Prajapti ચાર રોમાંચ જિંદગીના લેખક વિષ્ણુ પ્રજાપતિ ચાર રોમાંચ જિંદગીના એ વિષ્ણુ પ્રજાપતિ દ્વારા લખવામાં આવેલી નવલકથા છે. આ વાર્તા દરેક વ્યક્તિના જીવનમાં બનતી કોઈને કોઈ ઘટનાની આસપાસ ફરતી વાર્તા છે. સંબંધોમાં ઠાંસી ઠાંસીને ભરેલો પ્રેમ જ જીવનની સાચી રીત છે તેવી વાત આ નવલકથા સૌને શીખવે છે. સંબંધોના ફૂલને મહેકાવવા આ નવલકથા વાંચવી જરૂરી છે. |