Charitra Kirtan
Charitra Kirtan By Mahendra Meghani ચરિત્ર કીર્તન લેખક મહેન્દ્ર મેઘાણી પ્રસ્તુત ચરિત્ર કીર્તન એ સરસ. વાંચનક્ષમ પ્રેરક પુસ્તક છે. એ સંદર્ભ જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે દેશો અને દુનિયાની સેવામાં પોતાનું ઉત્તમ અર્પણ કરી ગુયેલા અનેક નર-નારીઓના શબ્દચિત્રો કે ચરિત્ર લેખો 400થી વધુ પાનાંઓમાં આ પુસ્તકમાં વિવિધ લેખકોએ આલેખેલા છે. તેમાં કચ્છના હાજી મહંમદ અલારખિયા, યુસુફ મહેરઅલી વગેરેનો પણ સમાવેશ છે. આ પુસ્તકના પ્રથમ લેખ ઈ તો સાંયોળી રોપી છે. લે. પૃથુન તન્ના-માં લખ્યું છે કે, સાતેક વર્ષ પહેલાની કચ્છ ભ્રમણ દરમિયાન મુખ્ય ઉદ્દેશ હતો. એકાદ રબારી લગ્નની દસ્તાવેજી સામગ્રી એકઠી કરવાનો. આમ, શરૂઆત બાદ આ લેખમાં કચ્છના રબારી લગનની ને અન્ય વિગતો આલેખવામાં २०u1 છે, જાણવા-માણવા જેવી છે. |