Chokro Pasand Kar ! Chokari Pasand Kar !

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Chokro Pasand Kar Chokari Pasand Kar by Vinod Shah | Gujarati Hasya Navalkathaછોકરો પસંદ કર છોકરી પસંદ કર - લેખક : વિનોદ શાહહાસ્ય, હાસ્યની સાથે સંવેદના અને સંવેદનાની સાથે મોટીવોશના આ છે અહીં પ્રસ્તુત થયેલી કથાનું પોતા વિનોદ શાહની આ તેંતાલીસમી નવલક્થા છે અને સળંગ હાસ્યક્થાના સ્વરૂપમાં તે પહેલી છે! વાસ્તવમાં પહેલાં એક ફિલ્મ માટે પટકથા લખાઈ અને પછી એ જ પટકથા પરથી આ નવલકથા બની! આથી તેમાં ઘણું બધું ફિલ્મી છે! સાથે સાથે ઘણું બધું વાસ્તવિક જીવનને સ્પર્શતું પણ છે! અહીં હાસ્ય સંવેદનશીલ છે અને સંવેદના સ્મિતલ છે! જયાં આવું હોય ત્યાં પ્રેરણા (મોટીવેશન)નું તત્વ આપોઆપ આવી જતું હોય છે! વાચકોને તે જરૂર ગમશે. |