Cryptocurrency Atha Thi Iti Sudhi


Cryptocurrency Atha Thi Iti Sudhi

Rs 990.00


Product Code: 18715
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 131
Binding: Soft
ISBN: 9789392553097

Quantity

we ship worldwide including United States

Cryptocurrency Atha Thi Iti Sudhi by Ritu Shah | Gujarati book about detailed information about Crypto Currency.

ક્રીપ્ટોકરન્સી અથથી ઈતિ સુધી - લેખક : રીતુ શાહ 

   તમારી આર્થિક પરિસ્થિતિ ઝડપી અને શ્રેષ્ઠ રીતે સુધારવાનો શ્રેષ્ઠ માર્ગ.

• આજની દુનિયામાં કીપ્ટોકરન્સીનું મહત્વ અને તેની સમજણ. | વિવિધ પ્રકારના ટોકન અને પ્રોજેક્સમાં શું વિશેષતા અને ફરક છે તેની વિસ્તારથી સમજણ
• કીટોમાં તમારા રોકાણનો વહીવટ કરવાની રીતો જેથી તમે વર્તમાનમાં અને ભવિષ્યમાં સારું વળતર મેળવી શકો.
• આપની નાણાંકીય સ્થિતિને આ રોકાણ કરી સદ્ધર બનાવો કારણ ભવિષ્યમાં તમારી કલ્પના બહારના લોકો તેમાં રોકાણ કરી રહ્યાં હશે.


             શું તમને બીટકોઈન અને ઈથેરીયમ વચ્ચેનો ફરક શું છે તેની જાણ છે? શું તમને કારડાનો અને વી. ચેઈન વચ્ચેનો ફરક શું છે તેની જાણ છે? તમને સતોશી અને કોઈન સ્વેપ વિષે માહિતી છે? 'કેવી રીતે XRPને લીધે બેંકિંગ વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે? ' અને બીજું ઘણું બધું જાણવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું.

There have been no reviews