Desi Manager
Desi Manager by Rakesh Kumar | Gujarati Management book.દેસી મેનેજર - લેખક : રાકેશ કુમાર. કરોડપતિ -અબજપતિ બનાવવા માટે સેમિનાર, પુસ્તકો અને ફિલ્મોની ભરમાર છે! મને ખુશી છે કે, આની વચ્ચે એક સારી મેનેજર બનવા માટે પુસ્તક આવી ગઈ છે. દેસી મેનેજર બનાવવાની સાથે-સાથે આ પુસ્તક સમાજ અને દેશની જરૂરિયાતને પણ પૂરી કરે છે. |