Diabites Mate 201 Tips
Diabites Mate 201 Tips by Dr. Bimal Chhajer | Diabetes 201 Tips book | Diabetes care, remedies & info book in Gujarati.ડાયાબિટીસ માટે ૨૦૧ ટીપ્સ - લેખક : ડો. બિમલ છાજેરઆધુનિક સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે, સમગ્ર વિશ્વ અને ભારતમાં ડાયાબિટીસના રૌગીઓની સંખ્યા અતિશય ઝડપે વધી રહી છે. આજીવન રહેતો આ રોગ ઊધઈની જેમ રોગીના શરીરને ખોખલું કરી નાંખે છે. તે કિડનીને નિષ્ફળ બનાવે છે, ઉપરાંત હૃદયરોગ, મૂછવિસ્થા અને મૅગ્નીન જેવી પરિસ્થિતિ પણ આ જ રોગનું પરિણામ છે, આમ તો ડાયાબિટીસનો કોઈ કાયમી ઇલાજ કે સારવાર નથી, પરંતુ વ્યક્તિગત જીવનશૈલીમાં બદલાવ, જાગૃતિ અને ખાવાપીવાની આદતોમાં સુધારાઓ મારફતે આ રોગને નિયંત્રણ હેઠળ લાવી શકાય છે. જો આ રોગ આગળ વધી જાય, અનિયંત્રિત થાય તો પણ દવાઓ, ઈસ્યુલિન તેમ જ જીવનશૈલીમાં ફેરફાર દ્વારા રોગ પર કાબૂ મેળવી શકાય છે, |