Duniyani Sauthi Prasanna Vyakti

Duniyani Sauthi Prasanna Vyakti by Eddie Jaku | THE HAPPIEST MAN ON EARTH: GUJARATI EDITIONદુનિયાની સૌથી પ્રસન્ન વ્યક્તિ - લેખક : એડી જાકુઑશવિત્ઝના અત્યંત પીડાદાયક દિવસોમાંથી જીવિત બચી નીકળેલા વ્યક્તિનું પ્રેરણાદાયી કથન. ઍડી જાકુ હંમેશાં સ્વયંને પહેલાં જર્મન અને પછી યહૂદી માનતા હતા. તેમને તેમના દેશ પર ગર્વ હતો, પરંતુ નવેમ્બર 1938 માં ત્યારથી બધું બદલાઈ ગયું, જ્યારે તેમને તેમના યહૂદી હોવાને કારણે માર મારવામાં આવ્યો, તેમની ધરપકડ થઈ અને એક યાતના-છાવણીમાં લઈ જવામાં આવ્યા. |