Ek Navu Manovigyan
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ek Navu Manovigyan by Bhandev | Gujarati Articles book. એક નવું મનોવિજ્ઞાન - લેખક : ભાણદેવ મહાન ભારતીય જ્ઞાનનો Modern આવતર
ભારતીય દર્શનશાસ્ત્ર સંસારને સદીઓથી યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. પશ્ચિમથી આયાત થયેલા મનોવિજ્ઞાનના વિચારનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રચાયેલું ભારતીય મનોવિજ્ઞાનપ્રાચીન, દૂરંદેશીવાળું અને અકસીર છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, અંધકારથી ઉજાસ તરફની યાત્રા, કર્મનો નિયમ જેવા અનેક જીવનોપયોગી ઉકેલો ભારતીય મનોવિજ્ઞાનમાંથી મેળવી શકાય છે. સદીઓ પહેલાં રચાયેલાં પ્રાચીન ભારતીય મનોવિજ્ઞાનને આજના સમયના પરિપ્રેક્ષ્યમાં સ૨ળતાથી સમજીને અમલમાં મૂકી શકાય એ રીતે આ પુસ્તકમાં ૨જૂ ક૨વામાં આવ્યું છે. |