Ek Nrutyamay Jivan


Ek Nrutyamay Jivan

Rs 950.00


Product Code: 15998
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 336
Binding: Hard
ISBN: 9789351623489

Quantity

we ship worldwide including United States

Ek Nrutyamay Jivan By Mrinalini Sarabhai

અંતરનાદ - એક નૃત્યમય જીવન  લેખક મૃણાલિની સારાભાઈ
 
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગના, મહાન વિજ્ઞાની વિક્રમ સારાભાઈના પત્ની અને ગુજરાતનું ઘરેણું એવાં મૃણાલિની સારાભાઈનીઆત્મકથા. 
પોતાનાં બાળપણ, શાળાજીવન, શાંતિનિકેતનનાં સંસ્મરણો, ગુરુવર્યો, મૈત્રીસંબંધો, પ્રતિષ્ઠિત પરિવારમાં પુત્રવધુ તરીકેની ભૂમિકા, 
કૌટુંબિક જીવન જેવી અનેક વાતો આવરી લેતી નિખાલસ આત્મકથની. લેખકનાં કુટુંબજીવન અને જાહેરજીવનના ફોટોગ્રાફ્સ પુસ્તકમાં ઠેર ઠેર આપવામાં આવ્યા છે.

There have been no reviews