Ek Panth Ne Do Kaaj

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ek Panth Ne Do Kaaj By Rashmi Bansal એક પંથને દો કાજ લેખક રશ્મી બંસલ બેસ્ટસેલર્સ " ખભે કોથળો ને દેશ મોકલો" "શૂન્યમાંથી સર્જન" "સપનાના સોદાગરો" અને "મેઘધનુષી માનુનીઓ" "ધરતીનો છેડો ઘર" ની કલમનું નવું નજરાણું કોલેજના ભણતર અને ઉદ્યોગ સાહસિકતાના ગણતરનો સુભગ સમન્વય સાધનાર દસ લબરમૂછિયા યુવાનોની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ 'એક પંથ ને દો કાજ' (Arise Awake) એટલે વિદ્યાર્થીકાળમાં જ ધંધાનું સાહસ ખેડનાર દસ યુવાનોની ગાથા ગ્રેજ્યુએશન પહેલા કે પછી નોકરી મેળવવાની દોટ કાઢ્યા વગર પોતાના સ્વપ્ના સાકાર કરવા મંડી પાડનાર વિરલાઓની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ આ પુસ્તક હાથમાં લેતા જ તમને સમજાઈ જશે કે ધંધાને ઉંમર કે ભણતર સાથે ખાસ લેવાદેવા નથી. એને માટે જોઈએ ધગશ, ભારોભાર હિમંત, એક નવો આઈડિયા અને ઇન્ટરનેટ તમારી હોસ્ટેલ નો રૂમ પણ તમારી ઓફિસ બની શકે. તમે પણ 'સ્ટાર્ટ અપ' ક્ષેત્રે પગરણ માંડવા ઈચ્છો ? તો જરૂર આ પુસ્તક તમારા માટે જ છે. |