Ever Green Oldi
![Ever Green Oldi Ever Green Oldi](https://www.gujaratibooks.com/images/T/Ever-Green-Oldi-Gujarati-book.jpg)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ever Green Oldi by Viral Vaishnav | Gujarati Novel book.એવર ગ્રીન ઓલ્ડી - લેખક : વિરલ વૈષ્ણવગુજરાતી સાહિત્યમાં ક્યારેય ન સર્જાઇ હોય તેવી, કોઈ પણ પાત્ર, સ્થળ, વસ્તુ કે વાર-તહેવારના નામ વગરની નવલકથા. સંઘર્ષોના અનેક કોઠાઓ પાર પાડતી, સ્વબળે આગળ આવેલી, કથાની યુવાન નાયિકા જ્યારે સફળતાનો પહેલો પડાવ પાર પાડે છે. ત્યાર પછી તેનાથી દોઢી ઉંમરના બોસ સાથે લાગણીના સબંધો ગૂંથાતા જાય છે. સબંધોની એ સફરના રસ્તે, અનેક અડચણો, સંઘર્ષો, વિડંબણાઓના ચઢાવ-ઉતાર સાથે આલેખાયેલી આ નવલકથાની એક અનોખી વિશેષતા એ છે કે, શરૂથી અંત સુધી, આખી નવલકથામાં એક પણ જગ્યાએ, કોઈ પણ પ્રસંગમાં, એક પણ ઘટનામાં, કોઈ વ્યક્તિ, વસ્તુ, દિવસ-તહેવારનાં નામનો ઉલ્લેખ નથી. ગુજરાતી સાહિત્યમાં આવી ઘટના ક્યારેય બની નથી. |