Galgota
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Galgota By Vaju Kotak ગલગોટા લેખક વજુ કોટક ગલગોટા વજુ કોટકની વાર્તાઓનું પુસ્તક છે. અહીં તેમની ટૂંકી છતાં ચોટદાર કથાઓ સંગ્રહાયેલી છે. જેમ ઘરના દ્વાર કે ટોડલા પર ગલગોટા શોભતા હોય છે, તેમ વાચકોના હૈયાના દ્વારા પર પણ આ કથાઓ ગલગોટાની જેમ શોભી રહેશે. |