Gandhiji Ek Khoj


Gandhiji Ek Khoj

Rs 500.00


Product Code: 16892
Author: Devendra Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 172
Binding: Hard
ISBN: 9788184408911

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Gandhiji Ek Khoj - Gujarati book by Devendra Patel

ગાંધીજી એક ખોજ - લેખક : દેવેન્દ્ર પટેલ 


ગાંધીજી પરના ૪૬ લેખોનો સંગ્રહ પત્રકાર દેવેન્દ્ર પટેલ દ્વારા
દેવેન્દ્ર પટેલ ગુજરાતના જાણીતા લેખક અને પત્રકાર છે. આજીવન તેમણે શબ્દની સાધના કરી છે. આ પુસ્તક તેમની સાધનાના એક પડાવ સમું છે. લેખક પોતે ગાંધીવાદી નથી, પણ ગાંધીજી પ્રત્યેનો તેમનો લગાવ આગવો છે. ગાંધીજી કેટલા મહાન હતા, તે જગ જાણે છે, પણ આ પુસ્તક વાંચ્યા પછી ગાંધીજી પ્રત્યે જેટલું માન હશે, તે અનેકગણું વધી જશે. લેખકે ગાંધીજીના જીવનની ઘણી બધી જીણી-જીણી વિગતો સવિસ્તાર લખી છે.

Unknown stories about Gandhiji | Facts you probably don't know about Gandhiji | The author has written a lot of details about Gandhiji's life.


There have been no reviews