Gitanjali (English and Gujarati)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Gitanjali (English and Gujarati) by Ravindranath Tagore First time Gitanjali is available in English with Gujarati translation. અંગ્રેજી ગીતાંજલીમા રવિન્દ્રનાથે પોતાના ગીતાંજલી અને નવ બીજા બંગાળી કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલા ૧૦૩ કાવ્યોનો પોતે કરેલો અંગ્રેજી અનુવાદ પ્રસ્તુત કર્યો હતો. અંગ્રેજી ગીતાંજલીને કારણે મળેલા નોબેલ પુરસ્કારથી રવીન્દ્રનાથ માત્ર બંગાળના કવિ નહિ પણ વિશ્વકવિ કહેવાયા. આ દ્વિભાષી સંગ્રહમાં અ ૧૦૩ કાવ્યોનો ગુજરાતી અનુવાદ અને રવીન્દ્રનાથની અંગ્રેજી રચનાઓ પ્રસ્તુત છે. |