Gopi Vahalni Duniyama


Gopi Vahalni Duniyama

Rs 250.00


Product Code: 19296
Author: Sudha Murty
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 68
Binding: Soft
ISBN: 9789361975608

Quantity

we ship worldwide including United States

Gopi Vahalni Duniyama by Sudha Murty | Gujarati moral stories by writer Sudha Murthy

ગોપી વહાલની દુનિયામાં - લેખક : સુધા મુર્તી
 

       હેં ગોપી, તને મળ્યાને એક વર્ષ વીતી ગયું? હું તો હજી પણ માની શકતી નથી. તેં તો મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે મારા વહાલા...ગોપી નામના કૂતરા સાથેની અદ્ભુત સંવેદનકથા હવે આગળ વધે છે. ગોપી હવે વધારે મજબૂત, આત્મવિશ્વાસથી ભરપૂર બની ચૂક્યો છે. નવી પરિસ્થિતીઓ, પડકારોનો સામનો કરવા માટે હવે સજ્જ છે ગોપી. અને ત્યાં જ આવે છે ગોપીના જીવનની સૌથી મોટી સરપ્રાઇઝ.
                               સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલ, કૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી આ સરળ વાર્તા આપણને સમજાવે છે કે, શા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અને સહાનુભૂતિ રાખવી જરૂરી છે. સુધા મૂર્તિના ચાહકો માટે લખાયેલા આ પુસ્તકમાં પોતાના વિશિષ્ટ નખરાંઓથી ગોપી બાળકોની સાથેસાથે મોટેરાંઓના મનમાં પણ પોતાની અનેરી છાપ છોડી જાય છે.


There have been no reviews