Ha Hu Bhagwan Chhu


Ha Hu Bhagwan Chhu

Rs 500.00


Product Code: 19331
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 196
Binding: soft
ISBN: 9789361970696

Quantity

we ship worldwide including United States

Ha Hu Bhagwan Chhu by Jyoti Unadkat | Gujarati Novel book about the creator's story juxtaposes against the rebellion of the characters.

હા હું ભગવાન છું - લેખક : જ્યોતિ ઉંડકટ 

પાત્રોના વિદ્રોહ સામે જુમજૂમતા સર્જકની કથા.

હા, હું ભગવાન છું! નવલકથા એક સાઇકોલૉજિકલ થ્રીલર છે. નાયક પોતે સર્જક-લેખક, કવિ, સ્પીકર છે. સર્જકની જિ દુનિયાના સર્જનહાર સાથે લડાઈ છે. ઉત્તમ કક્ષાના સર્જક સામે એનાં જ અનેક સર્જનો સવાલો કરવા માંડે ત્યારે શું થાય? શું થઈ શકે? મન અને મગજ વચ્ચે ખેલાતું દ્વંદ્વ જકડી રાખે એ રીતે આ નવલકથામાં આલેખાયું છે. ગુજરાતી લેખનની દુનિયામાં આવા પ્રયોગ જૂજ થયા છે. એક નવલકથાની અંદર નવ નવલકથાની વાત, વિવાદ, સંવાદ અને સાક્ષાત્કારની વાત આ લેખનમાં બખૂબી રજૂઆત પામી છે.

There have been no reviews